(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-06,
મોરબી- ભરત નગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉ કતિરા, જિલ્લા આરોગ્ય અધિકારી અને તેમની ટિમ ડૉ બાવરવા, ડૉ વારેવાડિયા, ડૉ રંગપરીયા અને ડૉ કારોલીયાના માર્ગદર્શન હેઠળ ડૉ ધીરજભાઈ પંચોટીયાના નેતૃત્વમાં પ્રાઆ. કેન્દ્ર જૂન માસ મલેરિયા વિરોધી માસ અંતર્ગત બહારના ખાડા ખાબોચિયા, અને ઘરની અંદર કામગીરીના રાઉન્ડ કરવામાં આવ્યા આવેલ
લોકો હેલ્થ એન્ડ વેલનેસ પ્રત્યે અવેરનેસ વધે , સમાજમાં આરોગ્યનું સ્તર ઉંચુ આવે તે માટે તમામ સ્ટાફ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવ્યા
ઉપરાંત જીલ્લા પંચાયત દ્વારા મેલેરિયા થીમ પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
હાલ વર્તમાન સમયમાં કોરોનાની મહામારીમાં યોગા અને પ્રાણાયામ નિયમીત કરવાથી રોગ મુક્ત રહીશું ગભરાવાની જરૂર નથી, સાવચેતી એજ સલામતી
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63