(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-06,
મોરબી, બેન્ક ઓફ બરોડાના મોરબી બ્રાન્ચ એસ.એસ.આઈ. દ્વારા જાહેર સૂચના આપવામાં આવે છે કે, “પ્રિય ગ્રાહકો, જો આપે આપનું કેવાયસી / પાન કાર્ડ / ફોર્મ 60 / જન્મ તારીખની વિગતો બેંકમાં અપડેટ ન કરાવી હોય RBI ની ગાઈડ લાઈન મુજબ 20 દિવસની અંદર ઉપરની વિગતો બેંકમાં અપડેટ કરાવવી આ ઉપરાંત ગ્રાહકો પોતાના મોબાઇલ નંબર, ઈ-મેઈલ એડ્રેસ પણ અપડેટ કરાવવું જેથી બેન્ક અગત્યના સંદેશા તથા ચેતવણી મોકલી શકે, જો આપ 20 દિવસમાં ઉપરની માહિતી બેન્કને આપવામાં નિષ્ફળ જશો તો આપણું ખાતું સ્થગિત કરવામાં આવશે જેની જવાબદારી તથા ખર્ચ ગ્રાહકો ઉપર રહેશે તેવું અખબારી યાદીમાં જણાવાયું છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63