મોરબી: ABVP દ્વારા ચીન વચ્ચે થયેલા ઘર્ષણમાં શહિદ થયેલા સૈનિકો ને શ્રદ્ધાંજલી સાથે ચીની પ્રોડક્ટનો વિરોધ દર્શાવ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-06,

 અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 1949 થી વિદ્યાર્થીઓ ના પ્રશ્નો ના નિરાકરણ માટે કટિબદ્ધ રહ્યું છે. તેમજ દેશ માં રાષ્ટ્રહિત માટે અગ્રસર રહ્યું છે.આજ રીતે હાલમાં જે લદાખ ગલવાન વેલી માં શહીદ થયેલ સૈનિકો ને શ્રદ્ધાંજલી અપાઈ હતી.
  આજ રોજ ABVP મોરબી દ્વારા યુદ્ધ માં શહિદ થયેલા સૈનિકો ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી તેમજ ચીનથી આયાત થતી ચીજ વસ્તુઓ તેમજ ચીન દ્વારા ઈન્ટરનેટ ઉપર ચલાવવામાં આવતી એપ્લિકેશન નો ઉપયોગ હંમેશાં માટે બંધ કરાવવા ના સંકલ્પ સાથે સમાજ અને દેશપ્રેમી જનતા ને *સ્વદેશી અપનાવો ના નારા* દ્વારા પ્રેરિત કરવા તેમજ ચીની ચીજ વસ્તુ ની *આયાત ઉપર સંપૂર્ણ પ્રતિબંધ* મૂકવા માં આવે તેવા સૂત્રોચાર કરી *ચીન સામે વિરોધ* દર્શાવવા નો કાર્યક્રમ કરવામાં આવ્યો.કાર્યક્રમ માં વિશેષABVP મોરબી નગર અધ્યક્ષ સંજયભાઈ વીરડીયા તેમજ ABVP ટીમ મોરબી તેમજ પૂર્વ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63