ફરી લોકડાઉનની અફવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુક્યો પૂર્ણવિરામ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-06

છેલ્લા ઘણા દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે દેશમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે. જોકે વડા પ્રધાન મોદીએ આ વાતનો ઇનકાર કર્યો છે. તેઓએ આને એક અફવા ગણાવી છે, તેમણે કહ્યું કે હવે અનલોક -2 માટેની તૈયારી કરવાનો સમય છે. આર્થિક પ્રવૃતિઓ શરુ કરવાની સાથે નુકસાન ઓછામાં ઓછું થાય તે અંગે વિચાર કરવાનો છે. કોરોના વાયરસ સામે લડવાની સામૂહિક પ્રતિબદ્ધતા આપણને વિજય તરફ લઇ જશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63