કેરળ બાદ હવે ચોમાસુ મહારાષ્ટ્ર આવી પહોંચ્યું છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-06, ગુરુવાર

કેરળ બાદ હવે ચોમાસુ મહારાષ્ટ્ર આવી પહોંચ્યું છે. મહારાષ્ટ્રના સિધુદુર્ગ, રત્નાગિરી અમ્બોલી જેવા તટીય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આગામી 48 કલાકમાં મહારાષ્ટ્રના ઘણાં સ્થળે ભારે વરસાદ થશે. મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત સાથે જ દેશના વિવિધ ભાગોમાં પણ વરસાદ માટે જોવાઈ રહેલી રાહ ખતમ થઈ જશે. જલદી જ ચોમાસુ દેશના ઉત્તર પશ્ચિમ, ઉત્તર અને પૂર્વના ભાગો તરફ આગળ વધશે. બુધવારે સવારે પણ વાદળ ઘેરાયા અને થોડો સમય વરસાદ થયો. હવે ચોમાસુ આવતા જ ભારે વરસાદની આગાહી કરાયી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63