મોરબી: યુનિક સ્કૂલના તેજસ્વી તારલાઓનું SSC બોર્ડમાં ઉત્કૃષ્ટ પરિણામ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-06, 

મોરબીની યુનિક સ્કૂલનું પ્રથમ વર્ષનું ધોરણ 10 નું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. યુનિક સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પાલ સપના (સ્કૂલ પ્રથમ), dedun મૌલિક (સ્કૂલ દ્વીતીય), ચૌબે મમતા (સ્કૂલ તૃતીય) આવેલ છે. સાથે બિસ્નોઈ કાર્તિક, રાયકા મિહિર, પરમાર પ્રાચી, દેત્રોજા અમિત, ભોજાણી કશ્યપ સહિતના વિદ્યાર્થીઓએ SSC બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ લાવી યુનિક સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આ તમામ વિદ્યાર્થીઓને સ્કૂલના ટ્રસ્ટીગણ , શિક્ષકગણ, આચાર્ય દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63