મોરબીમાં ભારે પવન સાથે વાવાઝોડા જેવો માહોલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-06, Time: 11:29 PM

મોરબીમાં હાલમાં વાવા ઝોડાની માફક તેજ પવન ફૂંકાય રહ્યો છે. અત્ર તત્ર સર્વત્ર ધૂળની ડમરી સાથે સુસવાટા ભરતો ભારે પવન ફુંકાતા લોકો બારે નીકળી આવ્યા છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે મોરબીમાં અતિ ભારે પવન ફૂંકાતા ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63