મોરબી: અંબિકા રોડ સોસાયટીના રહેવાસીઓએ વૃક્ષો વાવીને ભીમ અગિયારસની ઉજવણી કરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-06-2020

મોરબી શહેરના અંબિકા રોડના રહેવાસીઓએ લોકડાઉનના સમયનો સદ્ ઉપયોગ કરી સામુહિક વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું, અને પ્રકૃતિને કંઈક આપવાની ભાવના સાથે ભીમ અગિયારસના વૃક્ષોનું વાવેતર કરી યાદગાર બનાવી હતી. વૃક્ષારોપણમાં નાના બાળકો, વડીલો, મહિલાઓ, વૃદ્ધો તેમજ યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આમ અંબિકા રોડના વિસ્તારના રહેવાસીઓએ અનલોકડાઉનમાં નવો રાહ ચિંધ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63