મોરબી: રોયલ રઘુવંશી ગ્રુપના લાઈવ ટોક શૉ ના પાંચમાં(5th) એપિસોડમાં ફેમસ lyricist નિરેન ભટ્ટ જોડાશે

આજે રાત્રે ૯:૩૦ કલાકે રોયલ રઘુવંશી ગ્રુપના ઑફિસિલ ફેસબુક પેજ પર લાઈવ થશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.૨૫-૫

મોરબી, રોયલ રઘુવંશી ગ્રૂપ મોરબીના લાઈવ ટોક શોના પાંચમાં એપિસોડ માં આજે રાત્રિના ૯:૩૦ કલાકે ફેમસ lyricist Niren Bhatt (નિરેન ભટ્ટ) જેઓ ખૂબ જ લોકપ્રિય સિરિયલ તારક મેહતા કા ઉલટા ચશ્માં તેમજ, બાલા(ફિલ્મ),મેડ ઇન ચાઈના, લવયાત્રી, બે યાર, વેન્ટીલેટર, રોંગ સાઈડ રાજુ જેવી ફિલ્મો તેમજ ઇનસાઈડ એજ તેમજ અસુર જેવી વેબ સિરીઝ અને લગભગ 22 થી વધારે સુપરહિટ ફિલ્મોના લેખક તેમજ આપણાં સૌ નું પ્રિય *વાલમ આવોને(લવ ની ભવાઈ), ચાંદ ને કહો આજે આથમે નહિ(ચલ જીવી લઇ એ) આવા અનેક સુપરહિટ ગીતોના lyricist Niren Bhatt રઘુવંશી ગ્રુપ ના ફેસબૂક પેજ પર જોડાશે, તેમની સાથે લાાઇવમાં જોડાવા ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63