મોરબીમાં ફરી એક કોરોનાનો કેસ સામે આવ્યો

મોરબીના વાવડી રોડ પર રેવા પાર્ક સોસાયટીમાં રહેતા ઉષાબેન નામના 60 વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-5,

મોરબી શહેરમાં લોક ડાઉન 4.0 પછી આ પહેલો કેસ સામે આવ્યો છે, મુંબઈથી આવેલ 60 વર્ષીય વૃદ્ધાનો કોરોના પોઝિટિવ આવ્યો છે. મોરબીમાં આ પહેલા એક કેસ ટાઉનશીપમાં એક કેસ નોંધાયો હતો જે વ્યક્તિ રિકવર થઇ જતા મોબી શહેરમાં એકપણ કોરોનનો પોઝિટિવ કેસ ન હતો, પરંતુ લોકડાઉન ના નિયમો હળવા થતા બહારથી આવેલ લોકોના ટેસ્ટ આજે એક કેસ વાવડી રોડ ખાતે રેવા પાર્ક સોસાયટીમાં રહેતા ઉષાબેન નામના વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ ગઈ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63