મોરબી: છેલ્લો દિવસ ફિલ્મમાં (ધુલા)થી જાણીતા ગુજરાતી ફિલ્મના ફેમસ એક્ટર આર્જવ ત્રિવેદી “રોયલ રઘુવંશી મોરબી” ફેસબુક પર લાઈવ થશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.5-5, રોયલ રઘુવંશી ગ્રુપ, મોરબી દ્વારા શરુ કરવામાં આવેલ લાઈવ ટોક-શોના બીજા એપિસોડમાં આજે રાત્રે 10 વાગ્યે ગુજરાતી ફિલ્મ અભિનેતા આર્જવ ત્રિવેદી કે જેઓ ગુજરાતી ફેમસ ફિલ્મ છેલ્લો દિવસમાં ધુલાનું પાત્ર ભજવ્યું હતું સાથે, શુભારંભ, નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ હેલ્લારો જેવી અનેક ફિલ્મમાં કામ કરેલ છે તેવા સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા આર્જવ ત્રિવેદી મોરબીના રોયલ રઘુવંશી ફેસબુક પર આજે રાત્રે 10 વાગ્યે લાઈવ થઇ રહ્યા છે. તેમના ફેન્સ તેઓ સાથે લાઈવમાં જોડાવા આતુર બન્યા છે.

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63