મોરબી: પુજારા ટેલિકોમના ફાઉન્ડર અને ચેરમેન યોગેશ પૂજારા “રોયલ રઘુવંશી મોરબી” ફેસબુક પર લાઈવ મોટિવેશન સ્પીચ આપશે

આજે સાંજે 6:00 વાગ્યે “Royal Raghuavnshi Morbi” ના ઓફિશ્યિલ પેજ પર લાઈવ સ્ટ્રીમ દ્વારા પ્રથમવાર લાઈવ મોટિવેશન સ્પીચ આપશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી, 3-5, રાજકોટની સુપ્રસિદ્ધ બ્રાન્ડ “Poojara Telecome” ના ફાઉન્ડર અને ચેરમેન યોગેશ પૂજારા મોરબીના રઘુવંશી સમાજના ઓફિશ્યિલ ફેસબુક પેજ “Royal Raghuvanshi Morbi” પર આજે રવિવારે સાંજે 6:00 વાગ્યે લાઈવ દ્વારા મોટિવેશન સ્પીચ આપશે તો આ લાઈવમાં જોડાવા સૌને રોયલ રઘુવંશી ગ્રુપ મોરબી દ્વારા અપીલ કરવામાં આવી છે. વિશાળ ફેન ફોલોવિંગ ધરાવતા યોગેશભાઈ પૂજારાએ એક સફળ બિઝનેસમેન છે તેમના દ્વારા મળતું માર્ગદર્શન સાંભળવા તેમના ફેન્સમાં ભારે ઉત્સાહ છે, તેમજ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

લેટેસ્ટ ખબરોથી અપડેટ રહેવા Divyakranti News Facebook Page લાઈક કરી લેશો

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70