લોક ડાઉન 3.0 : અમુક છૂટ સાથે 17 મે સુધી લંબાશે લોક ડાઉન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 1-5, કોરોના સામેની લડત ચાલુ છે ત્યારે આજે ગૃહ મંત્રાલય દ્વારા લોક ડાઉનની મર્યાદા 17 મે સુધી વધારી દેવામાં આવી છે, 3 મે પછી પણ લોક ડાઉન રહેશે, લોક ડાઉનને 3 ઝોનમાં વિભાજીત કરાશે જેમાં રેડ ઝોન, ઓરેન્જ ઝોન, અને ગ્રીન ઝોન એમ ત્રણ વિભાગમાં અલગ અલગ છૂટ અપાશે, 17 મે સુધી આખા દેશમાં રેલયાત્રા, વિમાનયાત્રા, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવાગમ બંધ રહેશે, સ્કૂલ, કોલેજ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ પણ 17 મે સુધી બંધ રહેશે

ગ્રીન ઝોનમાં : બસ સેવા શરુ થાય જશે જેમાં 50% લોકો જ બેસી શકશે, ગ્રીન ઝોનમાં કોઈપણ માલવાહક ગાડીનું આવાગમન થઇ શકશે

ઓરેન્જ ઝોનમાં: અમુક શરતોનું પાલન કરીને જરૂરી વસ્તુની દુકાનો ખોલવાની છૂટ આપી શકાશે।

જયારે રેડ ઝોનમાં: રહેવાસી વિસ્તારની જીવન જરૂરી વસ્તુ માટેની જ દુકાનો ખુલી રાખી શકાશે, રેડ ઝોનમાં કોઈપણ વાહન વ્યવહાર, ઓટો રીક્ષા, સાઇકલ રીક્ષા, કેબ સર્વિસ ચાલુ નહિ કરી શકાય,

ગ્રીન ઝોનની વ્યાખ્યા : જ્યાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી તેવા શહેર

ઓરેન્જ ઝોન: જ્યાં અમુક કેસ કોરોના પોઝિટિવ ડિટેકટ થયા છે

રેડ ઝોન : જ્યાં કોરોનના કેસ વધતા જાય છે, અને હોસ્ટપોટ ઝોન વધારે છે

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

લેટેસ્ટ ખબરોથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70