કોરોના અપડેટ : કેન્દ્ર સરકારે લોકડાઉનમાં ફસાયેલા મજૂરો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને ઘરે જવાની છૂટ આપી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 29-4, કોરોના મહામારીને લઈને દેશમાં અલગ અલગ જગ્યાએ ફસાયેલા પ્રવાસી મજૂરો, પર્યટકો, વિદ્યાર્થીઓ અને શ્રદ્ધાળુઓને પોતાના ઘરે પરત ફરવાની મંજૂરી કેન્દ્ર સરકારે આપી દીધી છે.

રાજ્યોએ પ્રોટોકોલનું પાલન કરીને આવાગમન સુનિશ્ચિત કરવાનું રહેશે, પ્રવાસી માટે મોકલવામાં આવનાર બસને સૅનેટાઇઝ કરવાની રહેશે અને પ્રવાસીને પોતાના ઘરની આસપાસ જ ક્વોરેન્ટાઇન પિરિયડમાં રાખવામાં આવશે, જે લોકોને કોરોનના કોઈ લક્ષણ નથી તેવા લોકો ને જ પરવાનગી આપવામાં આવશે

આ માહિતી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના ઓફિશ્યિલ ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને આપવામાં આવી છે.

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

લેટેસ્ટ ખબરોથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70