રાજકોટ: મહિલાને પોલીસે રોકતા નાસી છૂટી, બાદ ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે ધરપકડ કરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-4, રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના પુષ્કરધામ મંદિર પાસે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ હરદેવસિંહ રાયજાદા દ્વારા એક મહિલાને તપાસ કરતાં રોકતા મહિલા ગભરાઈને પોલીસને હાથ તાળી દઈ નાસી છૂટી હતી, મહિલા ને પકડવા પ્રયાસ કરતા એ.એસ.આઈ હરદેવ સિહ રાયજાદા ને ઇજા થઈ હતી,  મહિલા નાસી ત્યારબાદ ફિલ્મી ઢબે પીછો કરતાં મહિલા સકંજામાં લઇ તેમની ધરપકડ કરી યુનિવર્સિટી પોલીસે કાયદેસરની કાર્યવાહી આગળ વધારી. (અહેવાલ : હિતેન સોની, રાજકોટ)

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

લેટેસ્ટ ખબરોથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70