મોરબી: ધુનડા (સ.) ગામના તમામ ઘરે માસ્કનું વિતરણ કરાયું

સરપંચની આગેવાનીમાં “બજરંગ યુવક મંડળ” દ્વારા ફરીવાર ગામમાં સૅનેટાઇઝેશન કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 21-4, મોરબી તાલુકાના ધુનડા (સ.) ગ્રામપંચાયતના સરપંચ પ્રવીણભાઈ રંગપરીયાની આગેવાની હેઠળ ” બજરંગ યુવક મંડળ” ના સહયોગથી ગામ બે વાર સૅનેટાઇઝ કર્યું છે. તમામ કીટ કીટ દવા છંટકાવની પંચાયતે જ વસાવી લીધેલ છે તેમજ આજે બજરંગ યુવક મંડળના યુવાનો દ્વારા લોક ડાઉનનો ભંગ ન થાય તેમ જુદા જુદા ગ્રુપ બનાવી સપંચનની રાહબર હેઠળ સંપૂર્ણ ગામમાં 3500 માસ્ક ખરીદી હોમ ટુ હોમ વિતરણ કરવામાં આવ્યું હતું। (તસ્વીર અને અહેવાલ: અનિલ રંગપરીયા)

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70