મોરબી: આદી વાસી વિસ્તારના લોકોને NSUI દ્વારા વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. ૧૯-૪ વિશ્વ મા કોરોના ના ની કહેર વચ્ચે જ્યારે વિશ્વ આખું કોરોના વાઇરસ સામે લડી રહ્યું છે ત્યારે આજે મોરબી ના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ઉપપ્રમુખ અને મોરબી NSUI જિલ્લા લીડર ભાવનીક મુછડિયા એ તેની ટીમ સાથે વિશ્વરાજસિહ ઝાલા,નવઘણ ધામેચા,દિવ્યેશ ભોજવિયા,જીગ્નેશ સોલંકી,હર્ષ ધોરિયાણી, સહિત ની યુથ ટીમે મોરબીમા કોરોના વાઇરસ થી બચવા માટે મોરબી ના આદિવાસી મજૂરો ને 400 થી વધુ માસ્ક બનાવડાવી ને તેનું નું વિતરણ કરવા માં આવ્યું હતું. તથા ભાવનીક મૂછડીયા રાશન કીટ વ્યવસ્થા કરાવી હતી.

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70