મોરબી: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ફક્ત 1 ક્લીકમાં ઘરબેઠા એડમિશન મળશે : નવા યુગ પ્રમાણે નવી ટેક્નોલોજીનો પ્રયોગ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 8-4, મોરબી-નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં એડમિશન માટે લોકડાઉનને પગલે ટેકનોલોજીની મદદથી સરળ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં વાલીઓ પોતાના સંતાનનું એડમિશન માત્ર એક ક્લિક ઉપર એડમિશન મેળવી શકશે. સમગ્ર દેશમાં કોરોનાની મહામારીના કારણે લોકડાઉન છે. ત્યારે નવા યુગ પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ કરતી નવયુગ શૈક્ષણિક સંસ્થાએ નવતર સુવિધા ઉપલબ્ધ કરી છે. જેથી નવયુગ ગ્રૂપની સંસ્થામાં પોતાના બાળકના એડમિશન માટે લોકડાઉનને કારણે વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી. હવે વાલીઓ નિશ્ચિંત થઈને ઓનલાઇન એડમિશન મેળવી શકે છે. ઓનલાઇન એડમિશન મેળવવા “Admission Open” ટેબ પર ક્લિક કરો.

http://navyugeducationmorbi.com/admission-open/

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70