મોરબી: લોકડાઉનના કપરા સમયે નવો રાહ ચીંધતી નામાંકિત શૈક્ષણિક સંસ્થા ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ

કર્મચારીઓને પોલીસના સહયોગથી ઘરે જ પગાર ચુકવવાની વ્યવસ્થા કરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી, તા. 4-4-, કોરોનની મહામારી તેમજ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મોરબીની નામાંકિત શૈક્ષણિક સંસ્થા ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ, ન્યુ એરા પબ્લિક સ્કૂલ અને નવજીવન વિદ્યાલયના મેનેજમેન્ટે A ડિવિઝન અને B-ડિવિઝન પોલીસના સહયોગથી ત્રણેય સ્કૂલના ટીચિંગ- નોન ટીચિંગ તેમજ સંસ્થામાં કામ કરતા અન્ય કર્મચારીઓની જરૂરિયાત સંતોષાય તેમજ લોક ડાઉન નિયમોનું પાલન થાય તેવા શુભ હેતુથી દરેક કર્મચારીઓને કોઈપણ જાતની કપાત વગર પૂરો પગાર મળી રહે તેવી વ્યવસ્થા કરેલ છે મેનેજમેન્ટના આ નિર્ણયથી કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે આમ ગ્લોબલ ન્યુ એરા સ્કૂલ કપરા સમયમાં જ મદદરૂપ થવાનો એક નવો રાહ ચીંધ્યો છે. (અહેવાલ : જયદેવ બુધ્ધભટ્ટી)

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70