ડીએસપી મનોજ જોશીએ કોન્સ્ટેબલની સુરક્ષા માટે ઉઠાવ્યું ઉદાહરણરૂપ પગલું, લોકોએ કર્યા વખાણ

COVID-19: કોન્સ્ટેબલને માસ્ક-સેનેટાઇઝર આપવા DSPએ કાપ્યું 120 કિ.મી.નું અંતર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.3-4, વૈશ્વિક કોરોના મહામારી (Corona virus)ના કારણે લૉકડાઉન (Lock down)ને પ્રભાવી રીતે લાગુ કરવા માટે પોલીસ કર્મચારીઓની દેશભરમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે. કોવિડ 19ના વધતા સંક્રમણને જોતાં છઠ્ઠી આઈઆરબી બટાલિયનમાં તૈનાત પોલીસના એક અધિકારીએ પણ એક એવો દાખલો બેસાડ્યો કે જેના ખૂબ વખાણ થઈ રહ્યા છે.મૂળે, છઠ્ઠી બટાલિયન આઈઆરબીએન કોલરમાં તૈનાત ડીએસપી મનોજ જોશીએ રોનહાટ પોલીસ ચોકીમાં ડ્યૂટી કરી રહેલા એક કોન્સ્ટેબલ સુધી માસ્ક અને સેનેટાઇઝર પહોંચાડવા માટે 120 કિલોમીટરની અંતર કાપી દીધું. ડીએસપી રેન્કના અધિકારી દ્વારા પોતાના જવાનની સુરક્ષા માટે ઉઠાવવામાં આવેલા આ પગલાના ખૂબ વખાણ થઈ રહ્યા છે.મળતી જાણકારી મુજબ, રવિવાર બપોર બાબદ રોનહાટ બજારમાં પહોંચેલી એક સરકારી ગાડીને ડ્યૂટી પર તૈનાત એક કોન્સ્ટેબલને જ્યારે પૂછપરછ કરવામાં આવી તો તેમણે જોયું કે ગાડીમાં તેમની જ છઠ્ઠી આઈઆરબીએન કોલરના ડીએસપી મનોજ જોશી સવાર છે. ડીએસપીએ ખૂબ જ નમ્રતા સાથે જવાનના હાલચાલ પૂછ્યા અને તેમને રહેવા અને ખાવાની વ્યવસ્થા અંગેની માહિતી મેળવી. ત્યારબાદ જવાનને માસ્ક, સેનેટાઇઝર અને મોજાં આપીને ડ્યૂટી પર તૈનાત કરવાની નિર્દેશ આપ્યા અને પરત જતા રહ્યા.

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70