બીજી બેંકના ATMમાંથી પૈસા કાઢવા પર કોઈ ચાર્જ નહીં લાગે : વિત્ત મંત્રી

GST રિટર્ન ફાઇલ કરવાની તારીખ વધારીને 30 જૂન 2020 કરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 24-3, કોરોના વાયરસની (Coronavirus)અસરથી નિપટવા માટે વિત્ત મંત્રી (Finance Minister)નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ 2018-19 માટે ઇન્કમ ટેક્સ રિટર્નની ડેડલાઇન વધારીને 30 જૂન 2020 કરી દીધી છે. આ સાથે 30 જૂન સુધી ડિલેડ પેમેન્ટનો વ્યાજ દર 12 ટકાથી ઘટાડીને 9 ટકા કરી દીધો છે. આ સાથે ટીડીએસનો ડિપોઝિટ માટે વ્યાજ દર 18 ટકાથી ઘટાડીને 9 ટકા કરી દીધો છે. ટીડીએસ ફાઇલિંગની અંતિમ તારીખ 30 જૂન 2020 જ રહેશે. નાણાં મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી હતી.   વિત્ત મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં આધાર-પાન કાર્ડ લિંક કરવાની ડેડલાઇન પણ વધારીને 30 જૂન 202 કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા આધારને પાન કાર્ડથી લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2020 હતી. આ ઉપરાંત વિવાદથી વિશ્વાસ સ્કીમની સમયસીમા વધારીને 30 જૂન 2020 કરવાનો નિર્ણય કર્યો છે. સાથે સબકા વિશ્વાસ સ્કીમની તારીખ પણ વધારીને 30 જૂન 2020 કરી દીધી છે.

ઘરે રહો, સુરક્ષિત રહો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપમાં જોડાઈ જાવ તથા મિત્રો સ્નેહીજનોને પણ ગુપમાં જોડી આપવા દિવ્યક્રાંતિ અપીલ કરે છે અને જો આપનું પોતાનું કોઈ વૉટ્સઍપ ગ્રુપ હોય તો આ નંબર: 9723162036 આપના ગ્રુપમાં એડ કરો

GROUP LINK-01 DIVYAKRANTI NEWS B58

GROUP LINK-02 DIVYAKRANTI NEWS B59

GROUP LINK-03 DIVYAKRANTI NEWS B60

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70