બહાર નીકળતા પહેલા 100 વાર વિચારજો : રાજ્યમાં લોક ડાઉનને કડક રીતે અમલ કરાવવા RAF ની ટુકડી ઉતારી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 24-3, કોરોના વાયરસના કહેર વધારે તબાહી ન મચાવે તે માટે સરકાર દ્વારા ગુજરાતમાં લોકડાઉન જાહેર કરાયું છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ ગુજરાત લોકડાઉનને 90 ટકા સુધી સફળ ગણાવ્યું હતું. તેમ છતાં અમુક લોકો બહાર ફરતાં જોવા મળ્યા હતા. જો કે પોલીસે તેઓને પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું. તો હવે લોકડાઉનનો વધારે કડક અમલ કરાવવા માટે પાંચ જિલ્લાઓમાં RAFની ટીમની ફાળવણી કરવામાં આવી છે.   ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને સુરતમાં રેપિડ એક્શન ફોર્સની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ જિલ્લાઓ કોરોનાગ્રસ્ત છે. અને અહીં એક બાદ એક કોરોના પોઝિટિવ કેસોનાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અને પહેલાં કોરોના વિદેશથી પરત ફરેલાં લોકોને જ હતો પણ હાલ હવે સ્થાનિક સ્તરે પર કોરોના ફેલાવવાની શરૂઆત થતાં જ પોલીસે લોકડાઉનનો કડક અમલ કરાવવા RAFની ટુકડી ઉતારી છે.

ઘરે રહો સુરક્ષિત રહો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપમાં જોડાઈ જાવ તથા મિત્રો સ્નેહીજનોને પણ ગુપમાં જોડી આપવા દિવ્યક્રાંતિ અપીલ કરે છે અને જો આપનું પોતાનું કોઈ વૉટ્સઍપ ગ્રુપ હોય તો આ નંબર: 9723162036 આપના ગ્રુપમાં એડ કરો

GROUP LINK-01 DIVYAKRANTI NEWS B58

GROUP LINK-02 DIVYAKRANTI NEWS B59

GROUP LINK-03 DIVYAKRANTI NEWS B60

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70