મોરબી: ક્રિષ્ના મલ્ટીસ્પેશિલિટી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. કેતનભાઈ પટેલનો આજે જન્મ દિવસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ), તા.12-3,મોરબીની ક્રિષ્ના મલ્ટીસ્પેશીયલીટી હોસ્પિટલના મેડીકલ ઓફિસરડો.કેતન પટેલનો આજે જન્મદિવસ છે. દર્દીઓની સારવારમાં ઉત્કૃષ્ટ સેવા આપતા તેમજ મોરબીમાં અદભુત લોક ચાહના ધરાવતા ડૉ. કેતનભાઈ પટેલના જન્મ દિન નિમિતે સ્વાસ્થ્ય પ્રદ જીવન, શાંતિ અને સમૃદ્ધિ સદાય તેઓના જીવનમાં સ્થિરતા પૂર્વક મળતી રહે તેવી દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર શુભકામના પાઠવે છે. આજે ડો.કેતન પટેલના જન્મદિવસ નિમિતે શુભેચ્છક મિત્રો, સ્નેહીજનો અને પરિવારજનો તેમને મો.નં. 9712960066 શુભેચ્છાનો ધોધ વહાવી રહ્યા છે.