મોરબી: બાળરોગ નિષ્ણાંત ડોકટર એસો.ના હોદ્દેદારો નિમાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ), તા. 12-3, મોરબીના બાળરોગ નિષ્ણાંત ડોકટર તાજેતરમાં પદગ્રહણ સમારોહ યોજવમાં આવ્યો હતો જેમાં એસોસિએશનના હોદેદારોની નવી પેનલની નિમણુંક કરવામાં આવી હતી . જેમાં પ્રમુખ પદે ડો.રમેશ બોડા, સેક્રેટરી તરીકે ડો.અંકિત સીણોજિયા, ખજાનચી તરીકે ડો.ભાવેશ પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.