મોરબી: સ્કાય મોલમાં બ્રાન્ડેડ કપડાનો સેલ ધૂમ મચાવી રહ્યો છે

101% ઓરિજિનલ વસ્તુની ગેરંટી આપવામાં આવે છે

(પ્રમોશન આર્ટીકલ) તા. 26-2, મોરબીમાં દિવાળી અને વિન્ટર સેલની જબરદસ્ત સફળતા બાદ ફરીથી બ્રાન્ડેડ સેલનો મોરબી ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે મોરબીના સ્કાય મોલમાં શરુ થયેલ બ્રાન્ડેડ સેલ માત્ર થોડા દિવસ સુધી જ ચાલશે જેથી આ સેલનો આજે જ લાભ લેવા ગ્રાહકોને અનુરોધ કરવામાં આવે છે  

મોરબીના સ્કાય મોલ ખાતે સવારે ૧૧ થી રાત્રે ૧૦ કલાક સુધી બ્રાન્ડેડ સેલ કાર્યરત છે જેમાં ૧૦૧ ટકા ઓરીજીનલની ગેરંટી સાથેના બ્રાન્ડેડ સેલમાં જો કોઈ ગ્રાહક સેલમાંથી એકપણ પીસ ડુપ્લીકેટ અથવા તો ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તેને ૧૦ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે એટલે કે સેલમાંથી ખરીદી કરનાર ગ્રાહક નિશ્ચિંત બનીને બ્રાન્ડેડ કપડાની ખરીદી કરી શકે છે  

સ્કાય મોલ ખાતેના બ્રાન્ડેડ સેલમાં ઇન્ટરનેશનલ બ્રાંડ જેવી કે પુમા, રીબોક, અડીડાસ અને નાઈકી પર ૪૦ થી ૭૦ ટકા સુધીની ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે સાથે જ કલર પ્લસ, રેમંડ અને પાર્ક એવન્યુ જેવી બ્રાંડ પણ અહી ઉપલબ્ધ છે એટલું જ નહિ શેરવાની, શૂટ, બ્લેઝર, જોધપુરી અને ટ્રાઉઝર તેમજ શર્ટ અને ટી શર્ટ ફક્ત રૂ ૫૯૯ થી શરુ થાય છે (શરતો લાગુ)   તે ઉપરાંત રેન્ગ્લર અને સ્પાઈકર જેવી બ્રાંડના જીન્સ અને શર્ટ-ટીશર્ટ ફક્ત રૂ ૫૯૯ થી શરુ થાય છે તે ઉપરાંત મેન્સ જીન્સમાં બીગ સાઈઝ એટલે કે ૨૮ થી ૫૦ સુધી તેમજ શર્ટમાં એસ થી ૫ એક્સએલ અને ટીશર્ટમાં એમ થી ૫ એક્સએલ અને ટ્રેકમાં એમ થી ૫ એક્સએલ સાઈઝ ઉપલબ્ધ છે  

મોરબીના શનાળા રોડ પરના સ્કાય મોલ ખાતે બ્રાન્ડેડ સેલ સવારે ૧૧ થી રાત્રીના ૧૦ સુધી કાર્યરત રહેશે જે સેલમાં રોકડ સાથે લઇ જવાની ઝંઝટમાંથી પણ ગ્રાહકોને મુક્તિ આપવામાં આવી છે કારણકે અહી બધા કાર્ડ્સ તેમજ પેટીએમથી પણ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે વધુ માહિતી માટે ગ્રાહકો મોબાઈલ નંબર 9375762876 પર સંપર્ક કરી શકે છે.