મોરબીમાં ભાજપ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથી નિમિતે ફ્રુટ વિતરણ કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 11, પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથી નિમિતે આજે તા. 11 ના રોજ મોરબી ભાજપ પરિવાર દ્વારા સમર્પણ દિવસની ઉજવણી નિમિતે મોરબીની સિવિલ હોસ્પિટલમાં દર્દીને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું જે પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, ભાજપ અગ્રણી જ્યોતીસિંહ જાડેજા, ભાવેશભાઈ કણઝારીયા સહિતના અગ્રણીઓએ હોસ્પિટલના દર્દીઓને ફ્રુટ વિતરણ કર્યું હતું