મુંબઈના ફેમસ “FASHION MANTRA EXHIBITION” દ્વારા મોરબીમાં આજે ભવ્ય “Wedding Special” Exhibition યોજાશે

તા. 1 અને 2 ફેબ્રુઆરી સુધી, શનાળા રોડ પર હરભોલે હોલમાં યોજાશે એકઝીબિશન

(પ્રમોશનલ આર્ટિકલ) તા.1, મોરબી શહેરમાં આજે મુંબઈના ફેમસ “FASHION MANTRA EXHIBITION” દ્વારા મોરબીના શનાળા રોડ પર આવેલ “હરભોલે હોલ” માં ભવ્ય એકઝીબીશન ધૂમ મચાવી રહ્યું છે. આ એકઝીબીશન તા. 1 અને 2 ફેબ્રુઆરી સુધી રહેશે।

આ એકઝીબીશનમાં એક્સક્લુઝીવ જવેલરી, કૂર્તિઝ, સારી, ઈન્ડો વેસ્ટર્ન, lehnga, Heavy Suits, Designer gowns, Accessories, ડેકોરેશન સહિતની વેરાયટીઓનો ખજાનો જોવા મળશે। આ એકઝીબીશન સવારના 10 થી રાત્રીના 8 સુધી કાર્યરત રહેશે,

વધુ માહિતી માટે Mo. 9824970170 , 8866210101 પર સંપર્ક કરો.

આ ટેમ્પ્લેટ પર કલિક કરો, અને ડાયરેક્ટ કોલ કરો