મોરબી:ભરતનગર પ્રા.આ. કેન્દ્રમાં મીની ફોગીંગ મશીનનું મોરબી તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે લોકાર્પણ કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 27-1 પ્રા.આ. કેન્દ્ર ભરતનગરમાં મીની ફોગીંગ મશીનનું મોરબી તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઇ પાંચોટિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ડેન્ગ્યુના કેસો ગત વર્ષમાં વધુ હોવાથી જિલ્લા પંચાયત સ્વ ભંડોળની ગ્રાન્ટ માંથી આવેલ સાથે જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. ચેતન વારેવાડીયા મેડિકલ ઓફિસર ડૉ. સંજય જીવાણી, ડૉ. ધીરજ પાંચોટિયા, આયુષ એમ.ઓ. અને તમામ સ્ટાફ હાજર રહેલ