કચ્છના ભચાઉમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

( દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 18-11, કચ્છઃ જિલ્લાના ભચાઉ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સાંજે 7:03 વાગતા 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભચાઉની આસપાસના વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

(ADVERTISEMENT) કોઈપણ જાહેરાતની ઈન્કવાયરી કોલ કરવા ફક્ત જાહેરાત પર ક્લિક કરો