મોરબી: આરાધના હોલમાં “વિન્ટર સ્પેશ્યલ” મેગા સેલની ધૂમ શરૂઆત

બ્રાન્ડેડ કંપનીના સ્વેટર, જેકેટ, ઝીપર, હુડીઝ, પુલઓવેર વગેરે વિન્ટર કલેક્શનની વેરાયટીનો તદ્દન નવો સ્ટોક માત્ર Rs. 499 થી શરુ, ફ્લાયિંગ મશિન શૂઝ Rs. 299 થી શરુ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી,  તા.13-11, મોરબી શહેરમાં રવાપર-કેનાલ રોડ પાર શુભ હોલની બાજુમાં રામકો બંગ્લોઝની સામે આવેલ આરાધના હોલમાં “વિન્ટર સ્પેશ્યલ” મેગા સેલ ધૂમ મચાવી રહ્યો છે. જેમાં બ્રાન્ડેડ કંપનીના સ્વેટર, જેકેટ, ઝીપર, હૂડીઝ, પુલઓવર સહિતની વિન્ટર સ્પેશ્યલ વેરાયટીનો ખજાનો જોવા મળશે તે પણ તદ્દન નવા જ સ્ટોકમાં ઉપલબ્ધ  છે.

આ વિન્ટર કલેક્શનમાં લેવિસ કંપનીના સ્વેટર, જેકેટ માત્ર Rs. 499 થી શરુ, સાથે વિવિધ બ્રાન્ડની અઢળક વેરાયટીઓ તદ્દન વ્યાજબી ભાવે આપવામાં આવી રહી છે. વહેલી તકે પધારી લાભ લેવા જણાવાયું છે. 

સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી મેગા સેલ કાર્યરત રહેશે, જેમાં બ્રાન્ડેડ શૂઝ અને બ્રાન્ડેડ કપડાં સહિતની ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે આપવામાં આવે છે. ઉપરાંત આ સેલમાં કસ્ટમર ચેલેન્જ પણ રાખવામાં આવી છે. જેમાં કોઈ ગ્રાહક સેલની પ્રોડક્ટને ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તેને રૂ 10 હજારનું ઇનામ  અપાશે.

આ સેલમાં પુમા, સ્કેચર્સ અને એડિડાસની બ્રાન્ડ ઉપર 40% થી 70% સુધીનું ડિસ્કાઉન્ટ અપાશે, રેમન્ડ સહિતની બ્રાન્ડના શર્ટ, બ્લેઝર, અને ટ્રાઉઝર, માત્ર રૂ. 999માં મળશે બ્રાન્ડેડ શૂઝ 499 થી શરુ થશે, આ ઉપરાંત પેપે, લિવાઇસ શર્ટ એન્ડ ટી-શર્ટ, સ્પાયકર, પેપ્સ, પુમા, યુ.એસ. પોલો સહિતની તમામ બ્રાન્ડ ઉપર 70% સુધીનું ડિસ્કાઉન્ટ અપાશે, ફ્લાઈંગ મશીન બ્રાન્ડેડ શૂઝ ફક્ત Rs. 299 થી શરુ, 

આ સેલમાં મેન્સ જીન્સ 28 થી 50, શર્ટ S થી 5, XL, ટી શર્ટ M થી 5XL સુધીની વિશાળ સાઈઝમાં પણ ઉપલબ્ધ છે. તો વહેલી તકે પધારી આ મેગા ડિસ્કાઉન્ટનો લાભ મેળવો અહીં કાર્ડઝ, તથા પેટીએમથી પણ પેમેન્ટ સ્વીકારવામાં આવશે, વધુ વિગત માટે મો.નં. 9375762876 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. 

(સેલનું લોકેશન જાણવા નીચે આપેલ મેપ પર ક્લીક કરો)

https://maps.app.goo.gl/FWRVjJ4dnaPD9At88