મોરબી: મેડિકલ અને પેરામેડીકલ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

( દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 25-10, મોરબી મેડિકલ અને પેરામેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન (ELIXIR) દ્વારા સવારે 8 વાગ્યા થી નવા બસ સ્ટેશન પાસે એક રક્તદાન કેમ્પનું આયોજન  કરાયું હતું। આ કેમ્પ માં કોલેજિયન અને આસપાસ ના રહેવાસીઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરેલ હતું 
જેમાં ‘સંસ્કાર ઈમેજીન સેન્ટર’ દ્વારા કલેકશનની બધી જ સુવિધાઓ પુરી પાડવામાં આવી તથા HDFC બેન્ક દ્વારા રક્તદાતાઓ ને ભેટ આપી ઉત્સાહ વધારવામાં આવ્યો.
ELIXIR દ્વારા પોતાના વ્યસ્ત તબીબી અભ્યાસક્રમ માંથી તહેવારો દરમિયાન સેવા કરી યુવાનો ને એક નવી દિશા આપવામાં આવી.

(ADVERTISEMENT) કોઈપણ જાહેરાતની ઈન્કવાયરી કોલ કરવા ફક્ત જાહેરાત પર ક્લિક કરો