મોરબી – પૂજ્ય મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં આજે ગાંધી સંકલ્પ યાત્રા નીકળશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 11-10,

પ્રસ્થાન*:- તા. 11.10.2019 શુક્રવાર, *સમય* :- સાંજે 4.00 કલાકે *સ્થળ* :- વણકર વાડી, ભડીયાદ, આપદયાત્રા ભડીયાદથી પ્રસ્થાન કરી, નીલકંઠ મહાદેવ મંદિર, ત્રાજપર આવશે

ત્યાંથી મહારાણા પ્રતાપ ચોક, નટરાજ ફાટક, મયૂર પુલ, મહેન્દ્ર ડ્રાઈવ રોડ, દરબારગઢ, ગ્રીન ચોક થઈને

*સમાપન* :- રાત્રે 8.00 કલાકે નગર દરવાજા ચોક મુકામે થશે

સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા તથા પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં નિકળનારી આ પદયાત્રામાં

65,મોરબી-માળિયા વિધાનસભા વિસ્તારના જીલ્લા ભાજપના હોદ્દેદારો, અન્ય આગેવાનો

મોરબી શહેર, મોરબી તાલુકો, માળિયા તાલુકો, માળિયા શહેરના સંગઠન તથા મોરચા સેલના તમામ વર્તમાન-પૂર્વ હોદ્દેદારો, ચૂંટાયેલા તમામ વર્તમાન-પૂર્વ પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો તથા નાગરિકો જોડાવા આહ્વાન કરવામાં આવેલ છે.