મોરબી: વિપ્ર મહાસભા મોરબી જિલ્લાના સંગઠનના અધ્યક્ષ તરીકે ભાવેશભાઈ ભટ્ટની નિમણુંક

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 10-10, સમગ્ર વિપ્ર મહાસભા ગુજરાતના મોરબી જિલ્લાના સંગઠનના અધ્યક્ષ પદનો કાર્યભાર અને જવાબદારી માટે ભાવેશભાઈ ભટ્ટની નિમણુંક કરાયી છે. ભાવેશભાઈ ભટ્ટ હાલ રાષ્ટ્રીય અને પ્રદેશ લેવલ તરીકે પણ કાર્ય નીચે મુજબ સેવા આપી રહ્યા છે. (1) દેવ માનવ સેવા ટ્રસ્ટ માં રાષ્ટ્રીય સંગઠન મંત્રી (2) આંતરરાષ્ટ્રીય યુવા હિન્દૂ વાહિની માં ગુજરાત પ્રદેશ & પંજાબ પ્રદેશ પ્રભારી તેમજ રાષ્ટ્રીય મીડિયા સંયોજક (3) રાષ્ટ્રીય ભ્રષ્ટાચાર અને જન કલ્યાણ સંધ માં ગુજરાત પ્રદેશ મહાસચિવ (4) યુથ સ્કાઉગાઈડ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ફરજ બજાવે છે. ભાવેશભાઈ ભટ્ટની અધ્યક્ષ તરીકે નિમણુંક થતા તેમના મિત્ર વર્તુળ અને શુભેચ્છકો તેમના મોબાઇલ 9408077242 પર શુભેછા પાઠવી રહ્યા છે.