મોરબી: માતાના મઢે જતા પદયાત્રીઓ માટે 8 વર્ષથી સેવા આપતું “જય માતાજી” ગ્રુપ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 29-9, મોરબી શહેરનું “જય માતાજી” ગ્રુપ છેલ્લા 8 વર્ષથી સેવાકાર્ય કરી રહ્યું છે. આ ગ્રુપ તમામ પ્રકારની સામાજિક સેવાકીય પ્રવુતિમાં પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. 

દર વર્ષની જેમ આ વર્ષે પણ “જય માતાજી” ગ્રુપ દ્વારા માતાના મઢે જતા પદયાત્રીઓને જરૂરિયાત મુજબની તમામ પ્રકારની સેવા આપી  હતી. અને ભવિષ્યમાં પણ સેવાકીય પ્રવૃત્તિ માટે કાર્યરત રહેશે તેવુ જણાવાયું હતું। 

………………. ADVERISEMENT……………………..