સ્ટાઈલિશ હેલ્મેટથી આપો અદભુત લૂક, લેડીઝ & જેન્ટ્સ માટે માર્કેટમાં ઉપલબ્ધ વિવિધ સ્ટાઈલની હેલ્મેટ

( દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 19-9,  તાજેતરમાં સરકાર દ્વારા નવો ટ્રાફિક નિયમ લાગુ પડ્યો છે ત્યારે હેલ્મેટ પહેરવું ફરજીયાત થઇ ગયું છે. પરંતુ હેલ્મેટ સારી ગુણવત્તાની સાથે આકર્ષક હોય તો એકદમ કુલ લાગે છે, ત્યારે લેડીઝ અને જેન્ટ્સ માટે માર્કેટમાં વિવિધ સ્ટાઈલની હેલ્મેટ ઉપલબ્ધ છે. અહીં થોડી લેટેસ્ટ પેટર્નની હેલ્મેટની ઇમેજ આપી છે. જો તમને કોઈ હેલ્મેટ પસંદ આવી જાય તો તેને એમેઝોન પરથી ખરીદી શકો છો. જે હેલ્મેટ પહેરવાથી તમે તમારા લૂકને કૂલ બનાવી શકો છો. ( કોઈપણ હેલ્મેટની કિંમત સહિતની માહિતી માટે પિક્ચર પર ક્લિક કરો)