દિવ્યક્રાંતિ ન્યુઝ, તા. 10-9, જામનગર શહેરના પાણાખાણ વિસ્તારના લોકો દ્વારા આયોજિત ગણપતિ બાપાના દર્શને ભાવિકજનો ઉમટી પડ્યા છે.
દરરોજ મહા આરતી સાથે ભાવ ભક્તિ પૂર્વક ગજાનન મહારાજની પૂજા અર્ચના કરવામાં આવે છે. જેનો લાભ સોસાયટીના રહેવાસીઓ મોટી સંખ્યમાં લોકો મહા આરતીનો લાભ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી રહ્યા છે. (અહેવાલ : મલકેશ બુધ્ધભટ્ટી, જામનગર)