જામનગર: પાણાખાણ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી : વીજ પુરવઠો ખોરવાયો September 4, 2019 Facebook WhatsApp Telegram (દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 4-9, જામનગરમાં વરસાદના પગલે પાણાખાણ-8 વિસ્તારમાં આજે વહેલી સવારે વૃક્ષ ધરાશાયી થયેલ હતું વૃક્ષ ઇલેક્ટ્રિક વાયર પર પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે સદનસીબે કોઈપણને ઇજા થયેલ ન હતી. ( તસ્વીર-અહેવાલ : મલકેશ બુધ્ધભટ્ટી )