મોરબીમાં ભવ્ય સફળતા બાદ સેલ હવે રાજકોટમાં , વિવિધ બ્રાન્ડની અઢળક વેરાયટી વ્યાજબી ભાવે ઉપ્લબ્ધ

મોરબીનો ઓરીજનલ બ્રાન્ડેડ શૂઝ અને બ્રાન્ડેડ કલોથનો મેગા સેલ હવે રાજકોટમાં ફેરવેલ છે: તા. 25-8-19, રવિવાર સુધી ચાલુ રહેશે સેલ

(પ્રમોશનલ આર્ટિકલ) રાજકોટ, તા. 19-8, મોરબી શહેરમાં ઉમા હોલમાં ઓરિજનલ બ્રાન્ડેડ શુઝ અને બ્રાન્ડેડ કલોથનો મેગા સેલ ચાલી રહ્યો હતો જેની અપાર સફળતા બાદ હવે આ સેલ રાજકોટમાં ફેરવેલ છે. જેમાં વીવિધ બ્રાન્ડની અઢળક વેરાયટીઓ તદ્દન વ્યાજબી ભાવે આપવામાં આવી રહી છે. આ સેલ ફક્ત તા. (25-8-2019, રવિવાર) સુધી જ રહેશે તો વહેલી તકે પધારીને સેલનો લાભ લેવા જણાવાયુ છે.

રાજકોટમાં ઇમ્પીરીયલ હોટલની સામે, યાજ્ઞિક રોડ પર આવેલા જનકપુરી હોલ ખાતે આજથી સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધી મેગા સેલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્રાન્ડેડ શૂઝ અને કપડા સહિતની ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે આપવામાં આવશે. ઉપરાંત આ સેલમાં કસ્ટમર ચેલેન્જ પણ રાખવામાં આવી છે. જેમાં કોઈ ગ્રાહક સેલની પ્રોડક્ટને ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તેને રૂ. 10 હજારનું ઇનામ અપાશે.

આ સેલમાં પુમા, સ્કેચર્સ અને એડીડાસની બ્રાન્ડ ઉપર 40 થી 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. રેમન્ડ સહિતની બ્રાન્ડના શર્ટ, બ્લેઝર અને ટ્રાઉઝર માત્ર રૂ. 999મા મળશે. બ્રાન્ડેડ શૂઝ 499થી શરૂ થશે. આ ઉપરાંત પેપે, લીવાઇસ જીન્સ, શર્ટ, ટી શર્ટ રૂ. 299મા તેમજ પેપે, લીવાઇસ શર્ટ રૂ. 999મા 4 પીસ મળશે.

આ સેલમાં સ્પાઈકર,પેપ્સ, લેવીસ,પુમા,યુ.એસ. પોલો,ફ્લાઈંગ મશીન સહિતની બ્રાન્ડ ઉપર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અપાશે. સેલમાં મેન્સ જીન્સ 28 થી 50, શર્ટ S થી 5 XL, ટી શર્ટ M થી 5XL તેમજ ટ્રેક M થી 5XL સુધીની વિશાળ સાઈઝમાં પણ ઉપ્લબ્ધ છે. આ સેલ જન્માષ્ટમી સુધી જ ચાલુ રહેશે। તો વહેલી તકે પધારી આ મેગા ડિસ્કાઉન્ટનો લાભ મેળવો અહીં કાર્ડસ તથા પેટીએમથી પણ પેમેન્ટ સ્વીકારવામાં આવશે. વધુ વિગત માટે મો.નં. 9375762876 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

………..Advertisement……….