મોરબી: હળવદ ખાતે ઉજવાયો 73 મો જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ : કલેકટરના હસ્તે ધ્વજ વંદન

   (દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 15-8, મોરબી જિલ્લાકક્ષાનો ૧૫મી ઓગસ્ટનો ૭૩મો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી હળવદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી  . જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયા તેમજ જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી માટે પોલીસ પરેડ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાનાર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્ય હતા હળવદ માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાનાર ૧૫મી ઓગસ્ટના ધ્વજવંદન કાર્યક્રમાં જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયા , જીલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા અને અન્ય અધિકારીઓને પદાધિકારીઓ ઉપ્સ્થીત રહ્યા હતા .

   આ કાર્યક્રમના અતર્ગત બાળકો , પોલીસ અને જુદી જુદી સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમના યોજવમાં આવ્યા હતા તો જીલ્લાના વિકાસ ક્યા ક્યાં થયા છે તેમજ આગામી સમયમાં ક્યા પ્રકારે વિકાસ કરવામાં આવશે તેમજ રાજ્ય સરકાર પ્રજા દરકે પ્રશ્નોને લઇ કેટલીક ચિંતત છે તે અગે પોતના ઉદબોધનમાં કલેકટર દ્વારા જાણવામાં આવ્યું હતું અને રાજ્ય સરકાર પ્રજાની સુખાકારી માટે તમમાં પ્રયાસો કરતી હોય છે

……………………. Advertisements ……………….