મોરબી જલારામ મંદિર દ્વારા તહેવારો નિમિતે રાહતદરે મીઠાઈ-ફરસાણ વિતરણ કરાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 14-8 મોરબી, શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દર વર્ષની જેમ સાતમ આઠમના તહેવારો નિમિતે સર્વજ્ઞાતીય રાહત દરે મીઠાઈ તેમજ ફરસાણ વિતરણનુ આયોજન કરવામા આવ્યુ છે જેમા ૨૭ પ્રકારના ફરસાણ તેમજ ૧૪ પ્રકારની મિઠાઈઓનુ રાહતદરે વિતરણ થશે. વિતરણ આગામી રવિવાર તા.૧૮ થી શરૂ થશે. મિઠાઈ તેમજ ફરસાણ મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. વિતરણ વહેલા તે પહેલાના ધોરણે કરવામા આવશે જેનો લાભ લેવા જણાવ્યું છે  

……………………. Advertisements ……………….