મોરબી: ઉમા હોલમાં ધૂમ મચાવતા ઓરિજિનલ બ્રાન્ડેડ શૂઝ એન્ડ ક્લોથ મેગા સેલનો આજે છેલ્લો દિવસ

આજે રાત્રે 9 વાગ્યા સુધી જ ચાલુ રહેશે સેલ, વહેલી તકે આ સેલનો લાભ લેવા જણાવાયું છે 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) 11-8, મોરબી શહેરમાં પ્રથમવાર બ્રાન્ડેડ શૂઝ એન્ડ ક્લોથનો મેગા સેલ ચાલી રહ્યો છે 

ઉમા હોલમાં ચાલી રહેલા આ મેગા સેલમાં ઓરિજનલ બ્રાન્ડેડ શુઝ અને બ્રાન્ડેડ કલોથની વીવિધ ઓરિજિનલ બ્રાન્ડની અઢળક વેરાયટીઓ તદ્દન વ્યાજબી ભાવે આપવામાં આવી રહીછે. લોકોની ભારે માંગને કારણે આ સેલ થોડા દિવસ માટે લંબાવાયો હતો હવે આ સેલનો આજે મંગળવારે છેલ્લો દિવસ છે. વહેલી તકે પધારીને સેલનો લાભ લેવા જણાવાયુ છે.

મોરબીમાં રવાપર ગામ પાસે શિવ મંદિરની સામે આવેલા ઉમા હોલ ખાતે આજે રાત્રે 9 વાગ્યા સુધી ચાલનાર આ મેગા સેલમાં બ્રાન્ડેડ શૂઝની અને બ્રાન્ડેડ કપડાંની ખરીદીની ભારે ભીડ જામી છે. 

આ સેલમાં બ્રાન્ડેડ શૂઝ અને કપડા સહિતની ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે આપવામાં આવી રહી છે.

ઉપરાંત  સેલમાં કસ્ટમર ચેલેન્જ પણ રાખવામાં આવી છેજેમાં કોઈ ગ્રાહક સેલની પ્રોડક્ટને ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તેને રૂ. 10 હજારનું ઇનામ અપાશે.

 સેલમાં પુમાસ્કેચર્સ અને એડીડાસની બ્રાન્ડ ઉપર 40 થી 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશેરેમન્ડ સહિતની બ્રાન્ડના શર્ટબ્લેઝર અને ટ્રાઉઝર માત્ર રૂ. 999મા મળશેબ્રાન્ડેડ શૂઝ 499થી શરૂ થશે ઉપરાંત પેપેલીવાઇસ જીન્સ, શર્ટટી શર્ટ રૂ. 299મા તેમજ પેપેલીવાઇસ શર્ટ રૂ. 999મા 4 પીસ મળશે.

 સેલમાં સ્પાઈકર,પેપ્સલેવીસપુમાયુ.એસ.પોલોફ્લાઈંગ મશીન સહિતની બ્રાન્ડ ઉપર70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અપાશેસેલમાં મેન્સ જીન્સ 28 થી 50, શર્ટ S થી 5 XL, ટી શર્ટ M થી 5XL તેમજ ટ્રેક M થી 5XL સુધીની વિશાળ સાઈઝમાં પણ ઉપ્લબ્ધ છેલેડીઝ અને બાળકોની વેરાયટીના કપડાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા તેમનો સ્ટોક ખાલી થઈ ગયેલ છેમાત્ર જેન્ટ્સ માટેના  કલોથ અને સૂઝ ઉપલબ્ધ છે.  અહીં કાર્ડસ તથા પેટીએમથી પણ પેમેન્ટ સ્વીકારવામાં આવશેવધુ વિગત માટે મો.નં. 9375762876 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

………… Advertisements …………..