મોરબીથી ભીમનાથ મહાદેવ મંદિર લજાઈ સુધી સીટી બસ સેવાનો શુભારંભ

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 08-8 પવિત્ર શ્રાવણ માસ ચાલી રહીયો ત્યારે મહાદેવ નો અનેરો મહિમા છે ત્યારે લજાઈ ગામથી ત્રણ કિલોમિટર વગડામાં પ્રસિદ્ધ ભિમનાથ મહાદેવ આવેલ છે ત્યાં સૌંદર્ય અનેરું છે ત્યાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. 

મોરબી નગર પાલિકા દ્વારા  સિટી બસ શરુ કરતા શિવભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગયી છે. મોરબી વધુમા વધુ ભક્તો ને લાભ લેવા જણાવાયું છે.

મોરબી નગરપતિ કેતનભાઈ વિલપરા ને ટંકારા ગાહક સુરક્ષા પ્રમુખ ગૌતમ વામજા એ રજુઆત કરી હતી જે રજૂઆત ધ્યાને લઈને બસ સેવા શરુ કરતા કેતનભાઈ વિલપરાનો મંદિર ટ્રસ્ટ એ ગૌતમભાઈ વામજા સહિતના આગેવાનોએ આભાર માન્યો છે 

……………………. Advertisements ……………….