મોરબી જિલ્લાના પ્રખ્યાત સમાજસેવી ભૂમિતભાઈ કેલૈયાનો આજે જન્મદિવસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 08-8 મોરબી જિલ્લા ના સમાજ સેવી અને પ્રખ્યાત પંકજભાઈ ગાંઠિયા વારા એવા ભૂમિત ભાઈ કેલૈયા નો આજરોજ તા. 8 ઓગસ્ટના તેઓનો જન્મદિવસ છે. તેઓ અવારનવાર સમાજ ને ઉપયોગી થાય એવા કર્યો કરતા રહે છે અને મોરબી જિલ્લા માં પ્રેસ મીડિયા માં પણ ખાસ એવી પોતાની આગવી છાપ ધરાવે છે.તેમજ ભારતીય સેના પ્રત્યે તેઓ ને ખૂબ લાગણી છે અને સૈનિકો માટે અવારનવાર ચેરિટી એકત્રિત કરી ને પોતાનો સહયોગ આપતા રહે છે.તેમજ સમાજ માટે હર હમેશ કંઈક કરી છૂટવાની ભાવના સાથે સદાય તત્પર રહેતા ભૂમિત ભાઈ નો આજે જન્મ દિવસ હોઈ ક્રાઇમ એન્ડ કરપશન કંટ્રોલ એસોસિએશન તેમજ સી એન સી સી ન્યુઝ ચેનલ તેમજ મોરબી પ્રિન્ટ મીડિયા તેમજ ઇનકલાબ જીંદાબાદ ગ્રુપ અને અનેક સામાજિક સંસ્થાઓ આ તકે તેમને શુભેચ્છાઓ પાઠવે છે. અને આવા ને આવા સામાજિક કર્યો કરતા રહે તેવી અપેક્ષા રાખે છે આ તકે તેમના પરિવાર અને મિત્ર વર્તુળ દ્વારા તેમના મોબાઈલ નંબર 9825898981 પર શુભેચ્છાઓ નો ધોધ વર્ષી રહ્યો છે. 

……………………. Advertisements ……………….