મોરબીમાં મેઘરાજાની મહેર, ખેડૂતોમાં ખુશીની લહેર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 29-7, મોરબીમાં આજે સવારથી મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં ખુશીની લહેર ઉઠી છે.  મોરબીમાં આજે સારો એવો વરસાદ આવતા  મંદીનું વાતાવરણ દૂર થવાની આશા બંધાઈ છે. ભીની માટીની સુગંધથી  લોકોના મન પ્રફુલિત થઇ ગયા છે. 

…………………………………. Advertisements ………………………………..