મોરબી: સામાકાંઠેથી સગીરનું અપહરણ થયાની ફરિયાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબીના સામાકાંઠા વિસ્તારના રહેવાસીનો સગીર વયનો દીકરો ગુમ થતા માતાએ અપહરણ અંગે બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં માતાએ જણાવ્યું છે કે તેનો ૧૬ વર્ષનો સગીર વયનો દીકરો સામાકાંઠે ફ્લોર હોમ્સ પાસેથી માળિયા ફાટક થઇ ઘરે આવું છું કહી જતો રહયો હોય અથવા કોઈ વ્યક્તિ કોઈપણ ઈરાદે તેનું અપહરણ કરી ગયાની શક્યતા હોય તેવી ફરિયાદ નોંધાવી છે

…………………………………. Advertisements ………………………………..