“એક બાળ, એક ઝાડ” કાર્યક્રમ અંતર્ગત ચાંચાવદરડા પ્રાથમિક શાળા માં ઉજવાયો વૃક્ષારોપણ કાર્યક્રમ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 26-7,  માળીયા તાલુકાની શાળા શ્રી ચાંચાવદરડા પ્રાથમિક શાળા માં “એક બાળ ,એક ઝાડ” કાર્યક્રમ અંતર્ગત શાળા માં વૃક્ષો વાવીને વૃક્ષરોપણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ માં શાળા ના આચાર્ય અશ્વિનભાઈ પટેલ અને શાળા ના શિક્ષકો બળદેવભાઈ વિલપરા, દુષ્યંતભાઈ મારવણીયા અને કાળુસિંહ પરમાર અને શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષો રોપવામાં આવ્યા હતાં. ઉપરાંત વૃક્ષપ્રત્યે નો પ્રેમ વ્યક્ત કરવા માટે શાળાના વિદ્યાર્થી દ્વારા એક એક વૃક્ષને દત્તક લઇ તે વૃક્ષ ને ઉછેરવાની અને જતન કારવાની સંપૂર્ણ જવાબદારી ના શપથ લીધા હતા.

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો https://facebook.com/divyakrantinewsઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો https://www.instagram.com/divyakrantinews/વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuuયુ-ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા  નીચે આપેલ લિંક પર ક્લિક કરો. https://www.youtube.com/channel/UCt4VfH6tTUKJTiPizHISZrw

………………… Advertisements ……………………..