મોરબીના મોડપર ગામના યુવાને વૃક્ષારોપણ કરીને જન્મદિવસ ઉજવ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 24-7, ગ્લોબલ  વોમીંગ સામે લડવા માટે જાગૃતતા જોવા મળી રહી છે અને હવે શુભ પ્રસંગોએ વૃક્ષારોપણ પ્રવૃતિઓ દ્વારા પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે આજે મોરબીના યુવાને પોતાના જન્મદિવસ પ્રસંગે વૃક્ષારોપણ કરીને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી

        મોરબીના મોડપર ગામના રહેવાસી કગથરા ચિરાગ અશોકભાઈનો આજે જન્મદિવસ હોય જે પ્રસંગની ઉજવણી વૃક્ષારોપણ દ્વારા કરવામાં આવી હતી વીસીસી કલરના સંચાલક ચિરાગભાઈએ પોતાની ફેક્ટરીમાં વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને લોકોને પણ પર્યાવરણ બચાવો અને વધુને વધુ વૃક્ષો વાવો તેવો સંદેશ આપ્યો હતો

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

યુ-ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા  નીચે આપેલ લિંક પર ક્લિક કરો. 

https://www.youtube.com/channel/UCt4VfH6tTUKJTiPizHISZrw

………………… Advertisements ……………………..