મોરબી: પંચાસર રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત : બાઈક સવાર ગંભીર રીતે ઘાયલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. ૨૦-૭, મોરબીના પંચાસર રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી પરંતુ બાઈકચાલક ગંભીર રીતે ઘાયલ થયેલ છે હાલ તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે,  મોરબી શહેરના પંચાસર રોડ ઉપર આજે સાંજના સાડા છ વાગ્યે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર ગંભીર રીતે ઘવાયેલો હતો તેને તાબડતોબ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં કરી દેવાઇ છે પોલીસ ધોરણસરની કાર્યવાહી આરંભી છે.

 

 

 

 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

………………… Advertisements ……………………..