મોરબી બેંક ઓફ બરોડાના 112 માં સ્થાપનાદિનની અનોખી ઉજવણી

અંધજનોના એસોસિએશનમાં ખુરશી-પંખાનું વિતરણ કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 20-7, મોરબી શહેરમાં  આજ રોજ બેંક ઓફ બરોડા ના ૧૧૨ માં સ્થાપના દિવસ નિમિત્તે સામાજીક જવાબદારી અદા કરવાના ભાગ રૂપે બેંક ઓફ બરોડા – મોરબી શાખા દ્વારા અંધજનો ના એસોસિયેશન માં ખુરશીઓ નું તેમજ વૃધ્ધાશ્રમ માં પંખાઓ નું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માં બેંક ના મેનેજર શ્રી રાકેશ કુમાર, ઓફિસર નીતિશ વૈષ્ણવ અને સ્ટાફગણ તથા નિવૃત્ત સ્ટાફગણ તેમજ ઓડિટર શ્રી વૃતિક બારા એ પણ હાજરી આપી હતી. (અહેવાલ : વૃતિક બારા-મોરબી)

 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

………………… Advertisements ……………………..