મોરબી: અચાનક કાર સળગી : કોઈ જાનહાની નહિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.  મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલા લાતી પ્લોટ રોડ ઉપર જીજે 03 ડીએન 6592 નંબરની ઈન્ડિગો કાર અચાનક સળગી ઉઠી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ આ આગ કઈ રીતે લાગી તે કારણ હજુ જાણવા મળ્યું નથી.

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

…………………….. Advertisement …………………….